ખેલપ્લે રમી મોબાઈલ પર રમી રમવા માટેની ફ્રી ઓનલાઈન રમી ગેઈમ એપ તમારી સમક્ષ પ્રસ્તુત કરે છે. તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય કે પછી ટેબ્લેટ, આઈફોન કે આઈપેડ, કોઈ ફરક પડતો નથી, અમારી ઓનલાઈન રમી ગેઈમ એપ દરેક પ્લેટફોર્મ પર તીવ્રતમ કમ્પિટેબિલિટી પૂરી પાડે છે. યુઝર્સ ખૂબ જ સરળતાથી એન્ડ્રોઈડ, આઈપેડ અથવા આઈફોન માટે રમી એપ ડાઉનલોડ કરીને મલ્ટિપ્લેયર રમી ટેબ્લેટમાં જોડાઈ શકે છે જે તેમને મોબાઈલ પર મફત રમી અથવા કેશ રમી રમવા માટે અનુમતિ આપશે. યુઝર્સ 13 પત્તાની ભારતીય રમી અથવા 21 પત્તાની ભારતીય રમી ગેઈમ વેરિયાન્ટમાંથી કોઈની પણ અમારી મોબાઈલ રમી એપનો ઉપયોગ કરીને પસંદગી કરી શકે છે, જેના હેઠળ તેઓ પૂલ રમી, પોઈન્ટ્સ રમી અથવા ડીલ્સ રમી ખેલવાનો આનંદ માણી શકે છે. અમને વિશ્વાસ છે કે અમારી ફ્રી રમી મોબાઈલ એપ દ્વારા પૂરા પડાતા યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ, સરળ નેવિગેશન અને અદભુત ગ્રાફિક્સ થકી તમને ઓનલાઈન રમી ખેલવાનો રોમાંચક અહેસાસ પ્રાપ્ત થશે.
ખેલપ્લે રમી – એન્ડ્રોઈડ માટે એપીકે ડાઉનલોડ કરો
સીધે સીધે પ્લે કેશ રમી! ભારતમાં પ્રથમવાર એક ફ્રી રમી એપ આવી છે જે તમને કેશ ગેમ્સ રમવા અનુમતિ આપે છે. એન્ડ્રોઈડ મોબાઈલ્સ અને ટેબ્લેટ્સ માટે ખેલપ્લે કેશ રમી એપ ડાઉનલોડ કરો અને તમારી જાતને મોબાઈલ તથા અન્ય ડિવાઈસ પર રમી ગેમ્સ અને પોઈન્ટ્સ રમી, પુલ રમી અને ડીલ્સ રમી જેવા વેરિઆન્ટ સાથે રમવામાં જોડો. એટલું જ નહીં, અમારી ફ્રી ઓનલાઈન રમી એપ પર અમે તોતિંગ કેશ રિવોર્ડ પણ ઓફર કરીએ છીએ. તમે મોબાઈલ રમી એપ દ્વારા ઉપાડ માટે વિનંતી કરીને અથવા કોઈ પણ સમયે સુરક્ષિત રીતે રોકડને અન્યત્ર જમા પણ કરાવી શકો છો. ફ્રી ડાઉનલોડ ઉપલબ્ધ છે, અને મોબાઈલ પર તમારી મનપસંદ રમીની ગેઈમ રમીને રોકડ ઈનામો જીતવાની સાથે આરં કરવાનું અગાઉ કદી આટલું સહેલું નહોતું. અમે એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ માટે અમારી રમી એપ દ્વારા સૌથી વિશ્વસનીય રોકડ મોબાઈલ રમી ગેઈમ અનુભૂતિ પૂરી પાડીએ છીએ. રમી ગેઈમ એપ ડાઉનલોડ કરવાની સાથે નોંધણી કરાવીને રમી રમવાનું શરૂ કરી દો.
પગલું 1-21. “ડાઉનલોડ ફોર એન્ડ્રોઈડ” પર ક્લિક કરો અને તમારા ડિવાઈસ પર ફાઈલને કોપી/પેસ્ટ કરો.
2. "KhelPlayRummy-cash.apk" પર ક્લિક કરો ફ્રી મોબાઈલ રમી રમવાનું શરૂ કરો.પગલું 3-43. સેટિંગ્સ પર ક્લિક કરો.
4. ફ્રી ઓનલાઈન રમી એપ ઈન્સ્ટોલ કરવાનું ચાલુ રાખવા અનનોન સોર્સિસ પર ક્લિક કરો.પગલું 5-65. OK પર ક્લિક કરો.
6. મોબાઈલ બેક બટન પર ક્લિક કરો.પગલું 7-87. નેક્સ્ટ પર ક્લિક કરો.
8. ફ્રી રમી ગેઈમ એપ ઈન્સ્ટોલ કરવાનું શરૂ કરવા ઈન્સ્ટોલ પર ક્લિક કરોપગલું 9-109. ઓપન પર ક્લિક કરો.
10. લોગિન થાવ અને અમારી ફ્રી ઈન્ડિયન રમી એપ વડે પ્લે રિયલ મની ગેમ્સ કરો.
આઈઓએસ માટે ખેલપ્લે રમી એપ ડાઉનલોડ (આઈપેડ અને આઈફોન)
આઈઓએસ માટે ખેલપ્લે રમી મોબાઈલ એપનો ઉપયોગ કરીને મોબાઈલ પર રમી રમવાનું અગાઉ કદી આવું નહોતું. નીચે આપેલી યોગ્ય લિંક પર ક્લિક કરીને આઈપેડ માટે રમી એપ અથવા આઈફોન માટે રમી એપ ડાઉનલોડ શરૂ કરો અને તમારા એપલ ડિવાઈસ પર અમારી ફ્રી રમી મોબાઈલ એપનો ઉપયોગ કરીને અદભુત રમીની અનુભૂતિ માણવાનું શરૂ કરી દો. યુઝર્સ અમારી ઈન્ડિયન રમી એપ પર 13 પત્તાની ઈન્ડિયન રમી અથવા 21 પત્તાની ઈન્ડિયન રમી ગેઈમમાંથી પસંદગી કરી શકે છે, જેના હેઠળ તેઓ પોઈન્ટ્સ રમી, પૂલ રમી અથવા ડીલ્સ રમીનો આનંદ માણી શકે છે. અમારી ફ્રી રમી ગેઈમ એપ રોમાંચક નવા ફીચર્સથી ભરપૂર છે જે તમને વિવિધ વિકલ્પો દ્વારા સુગમતાથી નેવિગેટ કરવા તેમજ સરળતાથી રોકડ જમા અને ઉપાડ કરવા સક્ષમ બનાવશે. ફક્ત નોંધણી કરાવીને રમી એપ ડાઉનલોડ વડે શરૂ કરીને તમારી ઓનલાઈન રમી રમવાની ખેવનાને નવા શિખરો સર કરાવવા તૈયાર થઈ જાવ. એપીકે લિંક્સ આ પાનાં પર નીચે આપેલા બે ડાઉનલોડ બટન્સ પર ઉપલબ્ધ છે.


શક્તિશાળી ક્રોસ પ્લેટફોર્મ કમ્પિટેબિલિટી
ખેલપ્લે રમી એપને મપ્લિપલ પ્લેટફોર્મ્સ પર પરફોર્મ કરવા માટે ડિઝાઈન કરાયેલી છે. તમે આઈઓએસ માટે રમી એપ અથવા એન્ડ્રોઈડ માટે રમી એપ શોધી રહ્યા હોવ, ખેલપ્લે રમીની ફ્રી રમી એપ નવતર અને અનુભવી મોબાઈલ રમી ખેલાડીઓને ખેલપ્લે રમી એપ દ્વારા સીમલેસ અનુભૂતિ ઓફર કરે છે. રોકડ રિવોર્ડ્સની ભરમાર સાથે ફ્રી ડાઉનલોડ અમારી ઓનલાઈન રમી એપ પર તમામ ખેલાડીઓની પ્રતિક્ષા કરી રહ્યા છે. મોબાઈલ રમી રમવાની શરૂઆત કરવા, નીચે આપેલા બેમાંથી કોઈ એક બટન પરથી એપીકે ડાઉનલોડ કરો. અમારી ફ્રી રમી એપ પર નવા રોમાંચક ફીચર્સ સાથે, ખેલાડીઓ સર્વોત્તમ રમી મોબાઈલ એપ અનુભૂતિને માણવા સુનિશ્ચિત થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ ખેલપ્લે રમી મોબાઈલ પર પોતાની ઓનલાઈન રમી એપ દ્વારા રોકડ રિવોર્ડ્સની ભરમાર ઓફર કરે છે. અમારી ઈન્ડિયન રમી એપ ડાઉનલોડ સાથે રમવાનું શરૂ કરો અને મોટા ઈનામો જીતવા માંડો. અમારી મોબાઈલ રમી એપ પર ઉપલબ્ધ રમીના વિવિધ વિકલ્પો દ્વારા સુગમતાથી નેવિગેટ કરો અને રોકડને જમા તથા ઉપાડ સરળતાથી કરો.
અમારી ફ્રી રમી એપ પર ફીચર્સની ભરમાર
એક્સક્લુઝિવ રોકડ રિવોર્ડ્સ, તીવ્રતમ ક્રોસ પ્લેટફોર્મ કમ્પિટેબિલિટી અને મલ્ટિપલ ગેમ વેરિઆન્ટ્સ વડે, ખેલપ્લે રમી એપ તમને શ્રેષ્ઠતમ મોબાઈલ રમી એપની અનુભૂતિ ઓફર કરે છે. તમારે તો ફક્ત નીચે આપેલી લિંક્સ દ્વારા રમી ડાઉનલોડ જ કરવાની છે. ખેલપ્લે રમી એપીકે તમારા ટેબ્લેટ્સ પર રોમાંચને માણવાના ઢગલાબંધ કારણો પૂરા પાડે છે. રમી ડાઉનલોડ કરો, રમવાનું શરૂ કરો અને મોટા ઈનામો જીતવા માંડો! તેમાં આગળ વધવું તદ્દન સહેલું છે. પોઈન્ટ્સ રમી, પુલ રમી અને ડીલ્સ રમી રમવાના વિકલ્પો સાથે તમે આશ્વસ્થ થઈ શકો છો કે તમે અમારી ઓનલાઈન રમી એપ વડે ઓનલાઈન રમી રમવાથી કદી કંટાળશો નહીં. નીચે આપેલી લિંક્સ પરથી રમી એપીકે ડાઉનલોડ કરો અને અમારી મોબાઈલ રમી એપ પર રમી ખેલી રહેલા લાખો ખેલાડીઓ સાથે રોમાંચનો આનંદ માણવામાં જોડાવો.
શું ઓનલાઈન રમી રમવી કાયદેસર છે?
તદ્દન! ઓનલાઈન અથવા ઓફલાઈન રમી ખેલવી કાયદેસર છે, પછી ભલેને તમે એન્ડ્રોઈડ અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ માટે રમી એપ પર ઓનલાઈન રમી રહ્યા હોવ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર, ભારતભરમાં ગમે ત્યાં (આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ અને તેલંગાણા સિવાયના રાજ્યોમાં) રમી રમવી સંપૂર્ણપણે કાયદેસર છે. ભારતીય અદાલતો દ્વારા રમીને સંપૂર્ણપણે કૌશલ્યની રમત તરીકે ગણાવવામાં આવી છે ભારતમાંના આ જ ચુકાદા હેઠળ રમીની રમતને કાયદેસરતા પણ આપવામાં આવી છે.
તો, હવે ઓનલાઈન રમી રમતી વેળાએ ચિંતા છોડો. ઈન્ડિયન રમી એપ ડાઉનલોડ વડે શરૂઆત કરો અને અમારી ફ્રી મોબાઈલ રમી એપ પર રોમાંચક રોકડ રિવોર્ડ્સ અને સ્પર્ધાઓની દુનિયામાં પ્રવેશવા માટે તૈયાર થઈ જાવ.
(ભારતના રાજ્યો આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ અને તેલંગાણા માંથી અમારી સાઈટ પર પહોંચ મેળવનારા યુઝરને કાનૂની કારણસર Khelplayrummy.com દ્વારા સુવિધા આપી શકાશે નહીં. અમારી સાઈટ પર પહોંચ મેળવવા અથવા આ ગેઈમમાં જોડાવા માગતા આ રાજ્યના લોકોને અમે સુગમતા પૂરી પાડતા નથી. આ રાજ્યો અથવા અન્ય એવા કોઈ પણ પ્રદેશમાંથી અમારી વેબસાઈટ સુધી પહોંચ મેળવી હોય કે જ્યાં અમારી ફ્રી રમી એપ પર રમી ઓનલાઈન રમવા સંબંધે કોઈ મુદ્દો ઉપસ્થિત હોય, તેવા યુઝરની સિસ્ટમ દ્વારા ભાળ મેળવી લેવાશે તો તેમના એકાઉન્ટ સસ્પેન્ડ અથવા રદ કરી દેવાશે.)
- એન્ડ્રોઈડ OS: 5.0 અને ઉપર
- iOS OS: 7.0 અને ઉપર
- વિન્ડોઝ OS: Windows XP અને ઉપર
- ગેમિંગની વધુ સારી અનુભૂતિ માટે, ભલામણ કરાયેલું સ્ક્રીન રિઝોલ્યુશન 1280 X 1024 અને ઉપરનું છે.