ઓનલાઈન રમી ગેઈમ્સ રમો
-
ફ્રી રમી એકાઉન્ટ રચોરૂ. 1 લાખ સુધીનું 200%નું સીધેસીધું વેલકમ બોનસ મેળવોHow to register?
-
રોકડ ઉમેરોકેવી રીતે કેશ ઉમેરવી રિયલ મની રમી ગેમ્સ સુધી ઈન્સટન્ટ પહોંચ મેળવો?How to Add Cash?
-
રમો અને જીતોતમારી ઓનલાઈન રમી ગેમ્સ રૂલ્સ ઓફ રમીને માણોRules of Rummy

ઓનલાઈન રમી કેશ ગેઈમ્સ અને ટુર્નામેન્ટ્સ
ક્લાસિક રમી ઓનલાઈન
- પુલ, પોઈન્ટ્સ અને ડીલ્સ રમી
- એન્ડ્રોઈડ અને આઈઓએસમાં મોબાઈલ એપ ઉપલબ્ધ
- ડેસ્કટોપ અને મોબાઈલ વચ્ચે સીમલેસ સ્વીચીંગ
સરળ જમા અને ઝડપી ઉપાડ
- મલ્ટિપલ પેમેન્ટ વિકલ્પો
- સૌથી ઝડપી ઉપાડ- 24 કલાકની અંદર પ્રોસેસ કરાય
- ભારતમાં ઓનલાઈન રમી ખેલવી એ સંપૂર્ણપણે કાયદેસર છે
સર્વોચ્ચ કક્ષાની સુરક્ષા પ્રણાલિ
- એસએસએલ સિક્યોર્ડ
- પીજી પીસીઆઈ કમ્પ્લાયન્ટ
- સુરક્ષિત ક્રેડેન્શિયલ્સ
આકર્ષક ફીચર્સ
- લઘુતમ 200% વેલકમ બોનસ
- તમારા મિત્રોને રિફર કરીને રોકડ મેળવો
- વિન રિયલ કેશ- અમે દર મહિને મફતમાં રૂ. 5,35,000* આપી રહ્યા છીએ!
શા માટે ખેલ પ્લે રમી એ ઓનલાઈન રમી રમવા માટેની શ્રેષ્ઠ વેબસાઈટ છે?
ઘરે બેઠા પત્તાની કેડ વડે રમી રમવી એ તો હવે જૂનું થઈ ગયું. ઈન્ટરનેટના યુગમાં ખેલપ્લે રમી તમારી સમક્ષ પરંપરાગત 13 પત્તાની ભારતીય રમી અથવા 21 પત્તાની ભારતીય રમીનું ડિજિટલ વર્ઝન લઈને આવ્યું છે જેને તમારા ડેસ્કટોપ/લેપટોપ/ટેબ્લેટ અને મોબાઈલ્સ પર સરળતાથી રમી શકાય છે. અને શું તમે જાણો છો કે તમે ખેલપ્લે રમી પર સાચેસાચ રોકડ માટે રમી ઓનલાઈન ખેલી શકો છો? અત્યંત રોમાંચકારી નવા ફીચર્સથી ભરપૂર, ઓનલાઈન રમી ગેઈમને ખેલપ્લે રમી સાથે રમવાનો અનુભવ તમને જકડી રાખશે અને વધુ માટેની ઉત્કંઠા જગાવતો રહેશે! તો પછી રાહ શેની જુઓ છો? ખેલપ્લે રમી થકી સાચી રોકડ રમી રમવાનું શરૂ કરી દો!
રમી ઓનલાઈન ખેલવા હું ક્યારે એપને ડાઉનલોડ કરી શકું?
ખેલાડીઓની જરૂરિયાતોના સરળીકરણ માટે એડવાન્સ્ડ ગેમ લોબીનું ફીચર રજૂ કરીને, ખેલપ્લે રમી મોબાઈલ એપ તમને એક સુરક્ષિત અને ઉતાવળ-મુક્ત ફેશનથી ઓનલાઈન રમી ગેઈમ રમવાની અનુમતિ આપે છે. રમી મોબાઈલ એપ ડાઉનલોડ કરો- રમી એપ ફોર એન્ડ્રોઈડ (ફોન્સ અને ટેબ્લેટ્સ) અને રમી એપ ફોર આઈઓએસ (આઈપેડ અને આઈફોન્સ) અને કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે ભારતભરમાં ફેલાયેલા ખેલાડીઓ સાથે ફ્રી રમી ગેઈમ ઓનલાઈન રમવાનું શરૂ કરી દો!
ખેલપ્લે રમી એપના ફીચર્સઃ
- પ્લે રમી ગેમ્સ ઓનલાઈન માટે અત્યંત ઉચ્ચ નેવિગેબલ ઈન્ટરફેસ
- ફુલપ્રુફ સુરક્ષા માટે અદ્યતન સુરક્ષા ફીચર્સ
- ઉપાડ અને જમા કરવા માટે ઝડપી અને સરળ સુવિધા
- ફ્રી રમી ગેઈમ ઓનલાઈન રમવા
- રોકડ માટે ઓનલાઈન રમી રમવા
- સુરક્ષિત રીતે નાણાંનો ઉપાડ અને જમા કરવા
- આઈફોન્સ, આઈપેડ્સ અને ટેબ્લેટ્સ જેવા મોબાઈલ ડિવાઈસ અને ડેસ્કટોપ વચ્ચે સીમલેસ સ્વીચ કરવા
એન્ડ્રોઈડ માટે રમી એપ | આઈઓએસ માટે રમી એપ
શા માટે ખેલપ્લે રમી ધ બેસ્ટ ઈન્ડિયન રમી કાર્ડ ગેમ નેટવર્ક છે?
બજારમાં હાલ સંખ્યાબંધ ઓનલાઈન રમીની સાઈટ્સ ઘૂસી ગઈ છે પરંતુ ખેલપ્લે રમીને બાકીના બધા કરતા અલગ જો કશું તારવતું હોય તો તે છે તેનો યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ કે જે તમામ યુઝર્સ માટે રિવેટિંગમુક્ત ઓનલાઈન રમી અનુભૂતિનું વચન આપે છે. ખેલપ્લે રમી ફ્રીમાં રિયલ રમી ઓનલાઈન ખેલવાની સાથે શરૂઆત કરવાનું અત્યંત સરળ બનાવે છે.
ખેલપ્લે રમી તમારા વિશ્લેષણાત્મક કૌશલ્યને ધારદાર બનાવવા માટેનો સર્વોત્તમ મંચ છે કે જે તમને દેશભરમાં અગ્રણી ઓનલાઈન રમી ખેલાડીઓ સાથે મુકાબલો કરવાની તક પૂરી પાડે છે, અને આ બધું કરવાની સાથે તમે રમી ગેમ્સ રમતા-રમતા નાણાં પણ કમાઈ શકો છો!! રિયલ મની તમારા માટે હાજર છે, જેટલા લેવાય તેટલા લો અને તમારી અને તમારા રોકડ રિવોર્ડ વચ્ચે જો કાંઈ હોય તો તે ફક્ત તમારું રમી કૌશલ્ય જ છે! ફક્ત ખેલપ્લે રમી પર રિયલ મની સાથે રમી ઓનલાઈન રમો.
સ્થાનિક રીતે તેને 'પપલુ' તરીકે સંબોધિત કરાય છે, અને ઈન્ડિયન રમી મોટાભાગે જીન રમી એન્ડ રમી 500થી પ્રેરિત હોવાનું કહેવાય છે અને તેના પાશ્ચાત્ય સ્વરૂપની જેમ જ તેને રમવામાં પણ તેટલો જ આનંદ આવે છે. ભારતભરમાં રમાતી ઈન્ડિયન રમી ગેઈમ્સના બે લોકપ્રિય વર્ઝન છે, 13 પત્તાની રમી અને 21 પત્તાની રમી. 13 પત્તાની રમી અને 21 પત્તાની રમી, આ બંને વર્ઝનને આ નામ તેમાં રમાતા પત્તાની સંખ્યાના આધારે અપાયું છે જેટલી સંખ્યામાં પત્તા રમીના ખેલની શરૂઆતમાં દરેક ખેલાડીને વહેંચવામાં આવે છે જે અનુક્રમે 13 અને 21 હોય છે. આ બંને વર્ઝન પરંપરાગત રીતે ઘરમાં પરિવારજનો અને મિત્રવર્તુળમાં તહેવારના પ્રસંગે તેમજ કિટી પાર્ટી, લગ્ન અને વર્ષગાંઠ જેવા મિત્રોના મેળાવડા વખતે રમવામાં આવે છે. ભારતભરમાં ક્લબ તથા કાર્ડરૂમમાં આ રમી પત્તાની રમતોને વ્યાપકપણે માણવામાં આવે છે અને ભારતમાં લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો દ્વારા તેને સમય પસાર કરવા માટે પણ રમવામાં આવે છે. વિવિધ ફ્રી ઓનલાઈન રમી સાઈટ્સ જેવી કે ખેલપ્લે રમી સુધી પહોંચ દ્વારા, તમામ વેબમાં અન્ય રમી ઉત્સાહી સાથે ફ્રીમાં રિયલ રમી ઓનલાઈન ગેઈમ રમવાની સરળતા જ ઓનલાઈન રમીને તેના આ ભિન્ન સ્વરૂપ પરત્વે લોકોને આકર્ષિત કરે છે. તદુપરાંત, કોઈ પણ ઉતાવળ-મુક્ત ઓનલાઈન પેમેન્ટ અને તેની સાથેનો ઓનલાઈન સપોર્ટ અને કોલ સપોર્ટ ખેલાડીઓ માટે ઉપલબ્ધ કરાવાય છે અને તે પણ સંપૂર્ણ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ પર જેથી રમી પત્તાની ગેઈમને ફ્રીમાં રમી શકાય. ખેલપ્લે રમી તેના ખેલાડીઓને તેની મોબાઈલ રમી એપનો ઉપયોગ કરીને રિયલ કેશ માટે રમી ઓનલાઈન રમવાની અનુમતિ આપે છે.
તો શા માટે KhelPlayRummy.com એ આ વિશ્વની શ્રેષ્ઠ રમી વેબસાઈટ છે, તમે પૂછશો? જવાબ સરળ છે, ખેલપ્લે રમી યુઝર અનુભૂતિને અત્યંત ગંભીરતાથી લે છે. રમી ઓનલાઈન ખેલવાની વાત આવે ત્યારે ખેલપ્લે રમી સીમલેસ અનુભૂતિ પૂરી પાડે છે, જેમાં તોતિંગ રોકડ રિવોર્ડ જીતવાની તક પણ રહેલી છે. ખેલાડીઓ કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળેથી અમારી મોબાઈલ રમી એપનો ઉપયોગ કરીને ઓનલાઈન રમી પત્તાની ગેઈમ્સને માણી શકે છે. રોકડ જમા કરાવવા અને સુરક્ષિત પ્લેટપોર્મના સંખ્યાબંધ વિકલ્પો સાથે, ખેલપ્લે રમી દ્વારા રમીના ઉત્સાહીઓને એવી ઓનલાઈન રમી અનુભૂતિ પૂરી પાડે છે કે જે બીજે ક્યાંય નથી મળતી. ખેલપ્લે રમી હંમેશા પોતાના ખેલાડીઓને શ્રેષ્ઠ રમીની અનુભૂતિ પૂરી પાડવા ઉત્સુક રહે છે, જે ખરેખર અમારા પ્લેટફોર્મ પર ઓનલાઈન રમી કાર્ડ ગેઈમ્સ રમીને લાખો આનંદિત રમી ઉત્સાહીઓને પ્રાપ્ત થનારા અહેસાસની જુબાની પૂરે છે. ફ્રીમાં ઓનલાઈન રમી રમવી કદી આટલી સરળ અને સુરક્ષિત નહોતી, જો તમે ખરેખર વાસ્તવિક રમી નિર્વાણ ચાહતા હોવ, તો ખેલપ્લે રમીમાં તમે કદી ભૂલા નહીં પડો.
ફ્રી ઓનલાઈન રમી ગેમ્સના વિવિધ સ્વરૂપો કયા છે?
લોકપ્રિય ગેમ ફોર્મેટ્સઃ
13 પત્તાની રમી અને 21 પત્તાની રમી એ KhelPlayrummy.com પર રમી શકાય તેવી બે સૌથી લોકપ્રિય ઓનલાઈન રમી વેરિઆન્ટ્સ છે. ખેલપ્લે રમી તમને પોતાની મોબાઈલ એપ દ્વારા લોકપ્રિય રમી ગેઈમ્સને ઓનલાઈન રમવાની અનુમતિ આપે છે.
10 કાર્ડ્સ રમી
10 કાર્ડ્સ રમી એ અત્યંત ઝડપી, રોમાંચથી ભરપૂર ભારતીય રમીનું 10 પત્તાનું વેરિઆન્ટ છે. 2 ખેલાડીની આ રમતને 1 કેટ (52+1 પત્તા) વડે રમવામાં આવે છે, જ્યારે 2 કરતા વધુ ખેલાડી હોય તો તેને 2 કેટ વડે રમાય છે. તમામ ખેલાડીઓને 10 પત્તા વહેંચવામાં આવે છે, જેની તેમણે સિક્વન્સ અને સેટ્સ બનાવવાના હોય છે. 10 પત્તાની રમીમાં 3 પ્રકારની ગેઈમ રમવામાં આવે છે, પોઈન્ટ, પુલ અને ડીલ્સ.
13 પત્તાની રમીઃ
13 પત્તાની રમી એ ભારતીય રમી ગેઈમનું પરંપરાગત વર્ઝન છે જેમાં 2થી 6 ખેલાડીઓ ખેલપ્લે રમી પર પત્તાની 2 કેટ વડે રમે છે. દરેક ખેલાડીને 13 પત્તાની રમીની ગેઈમમાં 13 પત્તા અપાય છે જેમાંથી 12 પત્તા સિક્વન્સ અને સેટમાં ગોઠવવાના હોય છે. 2 પ્રિન્ટેડ જોકર્સ ઉપરાંત 13 પત્તાની રમીમાં 8 વાઈલ્ડકાર્ડ જોકર્સનો પણ ઉપયોગ કરાય છે. 13 પત્તાની રમીને રમીના ખેલાડીઓમાં આટલી બધી લોકપ્રિય બનાવે છે એ હકીકત કે તે રમવામાં અત્યંત સરળ છે અને તેને ભિન્ન વેરિઆન્ટમાં માણી શકાય છે- પુલ, ડીલ્સ અને પોઈન્ટ્સ.
પુલ રમીઃ
પુલ રમીના બે પ્રકાર હોય છે - 101 અને 201. 101 પુલ રમી ગેમની મૂળ શરત એ હોય છે કે જે ખેલાડી સૌથી પહેલા 101 પોઈન્ટે પહોંચે તે હારી જાય છે. જ્યારે 201 પુલ રમીની ગેઈમમાં 201 પોઈન્ટે પહોંચનારો પહેલો ખેલાડી હારી જાય છે. ખેલાડીઓ સતત તેમના પત્તાની સિક્વન્સ અને સેટ્સમાં ગોઠવણ કરવા પ્રયત્નશીલ રહે છે જેથી તેમના પોઈન્ટ્સની સંખ્યા ઘટાડી શકે જેથી ભયજનક સપાટીને ટાળી શકાય. આ ગેઈમને વધુ રોમાંચક બનાવવા તેમાં એવી જોગવાઈ ઉમેરાય છે કે ખેલાડીઓ હાર્યા પછી પણ ગેઈમને ફરીથી ખરીદી એટલે કે રિ-બાય કરી શકે છે, પણ આ સુવિધા ત્યારે જ મળે છે જ્યારે 101 રમીના કિસ્સામાં સર્વોચ્ચ સ્કોર 79 પોઈન્ટતી ઓછો અને 201 રમી ગેઈમમાં 174 પોઈન્ટથી ઓછો હોય. ઓટો સ્પ્લિટ દ્વારા ખેલાડીઓમાં પોટની રકમ વહેંચાય છે અને મેન્યુઅલ વહેંચણીનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે જે 101 અને 201 રમી ગેઈમનું વધુ એક રસપ્રદ પાસું છે. મેન્યુઅલ વહેંચણીમાં 2 અથવા વધુ કેલાડીઓને મલ્ટિપ્લેયર (3 અથવા વધુ) ટેબલ પર રકમની વહેંચણી કરવા અનુમતિ આપે છે જ્યારે ઓટો સ્પ્લિટ 2 અથવા વધુ ખેલાડીઓનો સ્કોર 101 રમીમાં 80 અને 201 રમી મલ્ટિપ્લેયર ગેઈમમાં 175ને પાર કરી જાય એટલે સીધેસીધી ટ્રિગર થઈ જાય છે.
ડીલ્સ રમીઃ
ડીલ્સ રમી એક સામાન્ય રીતે રમાતી રમીનું વેરિઆન્ટ છે જેમાં ડીલ્સની ફિક્સ્ડ સંખ્યા હોય છે. સામેલ ડીલ્સની સંખ્યાના આધારે, ડીલ્સ રમી ગેઈમને બેસ્ટ ઓફ 6 (બીઓ6) અથવા બેસ્ટ ઓફ 3 (બીઓ3) અથવા બેસ્ટ ઓફ 2 (બીઓ2) ટાઈપમાં વર્ગીકૃત કરી શકાય છે. આ બંને વેરિઆન્ટ્સમાં, ગમેતેટલા રાઉન્ડ જીત્યા હોય પરંતુ કોઈ પણ ખેલાડીએ પોતાને વિજેતા ઘોષિત કરાવવા માટે બીઓ6માં 6 રાઉન્ડ અથવા બીઓ3માં 3 રાઉન્ડ અથવા બીઓ2માં 2 રાઉન્ડના પૂર્ણ થવા પર લઘુતમ પોઈન્ટ સ્કોર કરવા પડે. 2 અથવા વધુ ખેલાડીઓ વચ્ચે ટાઈ પડે, તો વધારાનો ટાઈબ્રેકર રાઉન્ડ રમાડાય છે જેમાં વિજેતા નક્કી થાય છે.
પોઈન્ટ્સ રમીઃ
પોઈન્ટ્સ રમી એક લોકપ્રિય રમી વેરિઆન્ટ છે જેમાં પ્રતિ ગેઈમ ફક્ત એક ડીલ થાય છે અને જ્યાં પોઈન્ટ્સનું મૂલ્ય પૂર્વનિર્ધારિત હોય છે. આ ઝડપી અને અત્યંત મનોરંજક રમી ફોર્મેટમાં ખેલાડીએ 0.05થી 125ની વચ્ચેના પોઈન્ટ મૂલ્યની વચ્ચેના ભિન્ન પોઈન્ટ્સ ગેમની વચ્ચે પસંદ કરવાનું હોય છે. કોઈ પણ પોઈન્ટ ગેઈમમાં, વિજેતાને તમામ હારનારા ખેલાડીના મિશ્ર સ્કોરને પોઈન્ટ મૂલ્ય ઓછા રેક વડે ગુણાકાર કરવાથી પ્રાપ્ત થતા આંકની સમકક્ષ રકમ મળે છે*. બંને 13 પત્તાની રમી અને 21 પત્તાની રમીને પોઈન્ટ્સ ફોર્મેટમાં રમી શકાય છે.
21 પત્તાની રમીઃ
21 પત્તાની રમી એ ભારતીય રમી ગેઈમનું લોકપ્રિય વેરિઆન્ટ છે જેને ભારતભરમાં સામાન્ય રીતે રમાય છે અને તે ખેલપ્લે રમી પર તેના ડેસ્કટોપ વર્ઝનમાં ઉપલબ્ધ છે. પત્તાની ત્રણ કેટ સાથે પોઈન્ટ્સ ફોર્મેટમાં રમાતી, 21 પત્તાની રમી માટે 3 શુદ્ધ સિક્વન્સ રચાવી જરૂરી છે અને પછી જ માન્ય શો કરી શકાય. ડબલીસ અને ટુનેલ્લાસ જેવી વધારાની ગ્રુપિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરવા ઉપરાંત, 21 પત્તાની રમીમાં વાઈલ્ડકાર્ડ જોકર્સનું વધારાનું ગ્રુપ પણ જોડાય છે! રમી ગેઈમનું લાંબો સમય ચાલનારું વર્ઝન રમવાથી ટેવાયેલા લોકો માટે આ ખાસ બનાવેલી ગેઈમ છે, અને તેનો અવકાશ ખર્ચાળ છે અને ખેલાડીઓને તે વિશાળ રેન્જની શક્યતાઓ પ્રસ્તુત કરે છે, અને આ રીતે રમીની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટેનું આ એક તીવ્રતમ પગલું પૂરું પાડે છે.
27 પત્તાની રમીઃ
ખેલપ્લે રમી એક્સક્લુઝિવ રીતે તમારી સમક્ષ 27 પત્તાની રમીની ગેઈમ પ્રસ્તુત કરે છે. 27 પત્તાની રમી એ 2થી 5 ખેલાડીની ગેઈમ છે જે 53 પ્રતિ કેટ એક પ્રિન્ટેડ જોકર સહિત 53 પત્તાની 3 કેટ વડે રમાય છે. 27 પત્તાની રમીને ફક્ત પોઈન્ટ રમી વેરિઆન્ટ સાથે રમવામાં આવે છે.
રમી ટૂર્નામેન્ટઃ
ખેલપ્લે રમી ટૂર્નામેન્ટ્સ 13 પત્તાની રમીના ફોર્મેટમાં રમવામાં આવે છે અને તે રાઉન્ડ આધારિત કે લેવલ આધારિત હોઈ શકે છે. ખેલાડીઓ રિયલ રોકડ ચિપ્સ અને ચીજવસ્તુના ઈનામો જીતવા માટે ચોક્કસ લઘુતમ બાય-ઈન્સ સાથે અથવા ફ્રીમાં નોંધણી કરાવી શકે છે. તદુપરાંત, અમે ચોક્કસ ટૂર્નામેન્ટમાં જોડાવા માટે ખેલાડીઓને ટિકિટ્સ પણ ઓફર કરીએ છીએ. તો, તમે શેની રાહ જુઓ છો? અત્યારે જ નોંધણી કરાવો અને ફ્રીમાં રિયલ રમી ઓનલાઈન રમવાની શરૂઆત કરો. ખેલપ્લે રમી સાથે રમી ગેમ્સ ઓનલાઈન ખેલવાના અમર્યાદિત આનંદને માણવા તૈયાર થઈ જાવ.
રોકડ જમા કરાવવી કે ઉપાડવી કેટલી સરળ છે?
ખેલપ્લે રમી તેના ખેલાડીઓને ફ્રી રમી ઓનલાઈન રમવાનો જ મોકો નથી આપતી, પરંતુ ખેલપ્લે રમી વેબસાઈટ પર કરાતા તમામ વ્યવહારો સુરક્ષિત અને સલામત છે. વેબસાઈટ પર એડ કેશ વિકલ્પ પર ક્લિક કરીને, યુઝર્સ એ પેજ પર જઈ શકે છે જ્યાં નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ વોલેટ, કેશ કાર્ડ્સ, મોબાઈલ વોલેટ વગેરે જેવા પેમેન્ટ વિકલ્પો પ્રાપ્ત કરી શકાય છે. ઉપરના ભાગે તેમણે કોઈ પણ બોનસ કોડ (કોઈ હોય તો) સાથે જમા કરાવાની રકમ ભરવી જરૂરી છે, અને ત્યારબાદ તેમણે ફરી તળિયે આપેલા એડ કેશ બટન પર ક્લિક કરવાનું રહે છે જેથી તેમને સિક્યોર પેમેન્ટ ગેટવે પર દોરી જવાશે. ખેલાડીઓ એ વાતથી આશ્વસ્થ રહે કે ખેલપ્લે રમી વેબસાઈટ પર તેઓ જે માહિતી એન્ટર કરે છે તેની કોઈ પણ ત્રાહિત પક્ષકાર સાથે વહેંચણી કરાતી નથી, અને આ રીતે તમામ યુઝર ડેટાની સંપૂર્ણ ગોપનીયતાને સુનિશ્ચિત કરાય છે. રિયલ કેશ માટે ઓનલાઈન રમી પત્તાની ગેઈમ રમવી કદી આટલી સહેલી નહોતી!
ખેલપ્લે રમી ખાતે કોઈ પણ ઉતાવળ વિના ઉપાડ કરી શકાય છે જેમાં ઓનલાઈન રમી ખેલાડીઓને રૂ. 200થી માંડીને રૂ. 10,000 સુધીની કોઈ પણ રકમને એક પ્રયાસે ઉપાડવા અનુમતિ અપાય છે. ઉપાડની નીતિ અનુસાર, ઉપાડને ફક્ત ડાયરેક્ટ એકાઉન્ટ ટ્રાન્સફર અથવા લઘુતમ ચાર્જિસ સાથે ચેક ટ્રાન્સફર (1લા બે ઉપાડ ફ્રી છે)ના સ્વરૂપમાં જ કરી શકાય છે. કૃપા કરીને એ બાબતે માહિતગાર રહેશો કે ઉપાડ હાથ ધરતાં પહેલાં દસ્તાવેજ વેરિફિકેશન પ્રક્રિયાને હાથ ધરવી જરૂરી છે, જેની વિગતોને ઉપાડના ટેબમાં ચકાસી શકાય છે.
શું ભારતમાં રમી કાનૂની છે?
હા, રમીને ઓનલાઈન કે ઓફલાઈન રમવી સંપૂર્ણપણે કાયદેસર છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, ભારતભરમાં ફ્રી માટે રમી ઓનલાઈન રમવી સંપૂર્ણપણે કાયદેસર છે (આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ અને તેલંગાણા રાજ્ય માટે).
માટે, ઓનલાઈન રમીની સારી રમતને માણવાથી તમને દૂર રાખતી એ બધી ગપસપને ભૂલી જાવ. સીધેસીધી નોંધણી કરાવો અને લાભોને માણો, આનંદ માણો અને ખેલપ્લે રમી ખાતે ઓનલાઈન રમી ગેઈમ્સને ખેલવાની સાથે તદ્દન નવી અનૂભૂતિને માણો!
(ભારતના રાજ્યો જેવા કે આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ અને તેલંગાણા માંથી અમારી સાઈટ સુધી પહોંચ મેળવતા યુઝર્સને કાનૂની કારણસર Khelplayrummy.com દ્વારા સુવિધા નહીં અપાય. અમે આ પ્રદેશોમાંથી લોકોને અમારી સાઈટ્સ પર પહોંચ પ્રાપ્ત કરવા કે ગેઈમ રમવા માટેની કોઈ સુવિધા આપતા નથી. આ રાજ્યો અથવા રિયલ રમી ઓનલાઈન ખેલવા સંબંધે કોઈ પ્રશ્ન ધરાવતા અન્ય કોઈ પ્રદેશમાંથી વેબસાઈટ સુધી પહોંચ પ્રાપ્ત કરતા યુઝર્સને સિસ્ટમ દ્વારા શોધી કઢાશે તો તેમના એકાઉન્ટને સસ્પેન્ડ કે રદ કરી દેવાશે.)
ખેલપ્લે રમી ખાતે લેટેસ્ટ ઓફર્સ અને બોનસ કયા છે?
તમારા પહેલીવાર રકમ જમા કરાવવા પર અદભુત 200%નું સીધેસીધું વેલકમ બોનસ
અમે નવા જોડાનારા ઓનલાઈન રમી ખેલાડીઓને તેમની રમીની મુસાફરી અદભુત રીતે શરૂ કરવા માટે સર્વોત્તમ લાભો ઓફર કરીએ છીએ. તમે જ્યારે રિયલ કેશ રમી ખેલવાનું પસંદ કરો છો અને તમારી પહેલી રોકડ જમા કરાવો છો, ત્યારે અમે 200%નું સીધેસીધું વેલકમ બોનસ ઓફર કરીએ છીએ જે કોઈ પણ બોનસ કોડનો ઉપયોગ કર્યા વિના તમારી જમા કરાવાતી રકમ પરનું ઈન્સ્ટન્ટ બોનસ હશે. ઉદાહરણ સ્વરૂપે તમે રૂ. 1000 જમા કરાવો છો તો બદલામાં અમે તમારા ખાતામાં રૂ. 2000નું ઈન્સ્ટન્ટ બોનસ આપીએ છીએ. 1લીવાર જમા કરાવતી વેળાએ મહત્તમ બોનસનું મૂલ્ય રૂ. 1 લાખ છે.
તમારા મિત્રોને રિફર કરો અને મેળવો રૂ. 2500* સુધી અને તમારા મિત્રને મળશે 250% બોનસ*.
તમારા મિત્રોને રિફર કરીને ઓનલાઈન રમી માટે તમારા સમાન હિતોની વહેંચણી કરો. આ તમારા બંને માટે ચોતરફી લાભની વાત છે, કારણ કે રિફર કરનારને જેને રિફર કરાયું છે તેના દ્વારા જમા કરાવાતી રૂ. 2500 સુધીની રકમ પર 5% રોકડ મળે છે, જ્યારે જેને રિફર કરાયું છે તેને રૂ. 2500 સુધી 250% બોનસ તેની પ્રથમ જમા રકમ પર REF250 કોડનો ઉપયોગ કરીને પ્રાપ્ત થાય છે.
ફ્રી રમી ટૂર્નામેન્ટ્સઃ
ઉપરની ઓફર્સ ઉપરાંત ખેલપ્લે રમી પર રમી થલાઈવા ટૂર્નામેન્ટ, ડેઈલી ફ્રીરોલ ટૂર્નામેન્ટ, વીકેન્ડ ફ્રીરોલ ટૂર્નામેન્ટ, એન્ટ્રી ટૂર્નામેન્ટ અને ફોર્ચ્યુન ચૂર્નામેન્ટ જેવી સંખ્યાબંધ રમી ટૂર્નામેન્ટ ઉપલબ્ધ છે. આ રમી ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવાનું તદ્દન ફ્રી છે, અને સહિયારી રીતે તમે રૂ. 6,50,000થી વધુ રકમની ઈનામી રાશિ જીતી શકો છો. રોકડ અને મોટા રિવોર્ડ જીતવા માટે રમી ઓનલાઈન રમવાનું અગાઉ કદી આટલું સહેલું નહોતું.
અમારી તમામ રોકડ રમી ટૂર્નામેન્ટ્સ અહીં જુઓ.
તો, રાહ શેની જુઓ છો? ખેલપ્લે રમી પર રમી ગેમ્સ ઓનલાઈન રમો.